Gay Sahay Yojana Gujarat 2024: જો તમે ગાય આધારિત ખેતી કરશો તો મળશે10,800/-ની વાર્ષિક સહાય
Gay Sahay Yojana Gujarat 2024: ગુજરાતમાં ગાય આધારિત ખેતી એક નવીન અને ટકાઉ ખેતી પદ્ધતિ તરીકે પ્રચલિત થઈ રહી છે. ગાય આધારિત ખેતીનો અર્થ છે કે ખેતીમાં ગાય અને તેના ઉપઉત્પાદનોનો ઉપયોગ કરવો, જેમ કે ગાયનું ગોબર અને મૂત્ર. આ પદ્ધતિને સરળ, પર્યાવરણલક્ષી અને મોંઘવી ખેતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ લેખમાં, અમે ગુજરાતમાં … Read more