Manav Kalyan Yojana Gujarat 2024: માનવ કલ્યાણ યોજના 2.0 નવા સુધાર સાથે શરુ
Manav Kalyan Yojana Gujarat 2024: માનવ કલ્યાણ યોજના 2.0 એક નવા યુગની શરૂઆત આ એક મહત્વાકાંક્ષી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સમાજના નબળા અને પાછળ પડેલા વર્ગોને સમર્થન અને સુવિધા પૂરી પાડવી. આ યોજના મુખ્યત્વે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસના માર્ગે નવું ચિંતન લાવી રહી છે. નાના ધંધા-રોજગાર કરતા કારીગરોને મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા … Read more