Mukhyamantri Mahila Utkarsh Yojana 2024: મહિલાઓને મળશે વગર વ્યાજે લોન સહાય જાણો કેવી રીતે ?
Mukhyamantri Mahila Utkarsh Yojana 2024: ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને આર્થિક બાબતે મક્કમ અભિગમ સાથે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરુ કરવામાં આવી છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) એ ખાસ કરીને શ્રમજીવી અને આર્થિક રીતે પછાત સ્ત્રીવર્ગના લોકો માટે કાર્યરત છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર માટે સહાય આપવામાં આવે છે અને તેમનું … Read more