Gujarat Land: હવે જમીન લે-વેચ અને બિન ખેતીની સરળ પ્રોસેસ કરી વાંચો ઓફિશયલ જાહેરાત
Gujarat Land: ગુજરાત સરકારે ખેડૂતો આપી મોટી રાહત: ગુજરાત સરકારનાં મહેસુલ વિભાગે તા.13/09/2024 એટલે કે, ગઈકાલે ઓફિશિયલ ઠરાવ જાહેર કરી કે, જમીન લે-વેચ અને બિન ખેતીની સરળ પ્રોસેસ કરવામાં આવી જેમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવાની પદ્વતિ ઝડપી કરી સાથે બિનખેતી પરવાનગી જલ્દી મળશે વિગતે માહિતી અને ઓફિશિયલ ઠારવા … Read more