રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : રાજકોટ નાગરીક સહકારી બેન્કમાં આસીસ્ટન્ટ અને એક્ઝુક્યુટીવ ની ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૨/૦૪/૨૦૨૫ તથા ૧૫/૦૪/૨૦૨૫ જગ્યા મુજબ ઉમેદવારી નોંંધાવવાની રહેશે.

રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 :
પોસ્ટનું નામ | ઓફિસ આસીસ્ટન્ટ, જુનિયર એક્ઝીક્યુટીવ |
સંસ્થા | રાજકોટ નાગરીક સહકારી બેંક લીમીટેડ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ભુજ |
છેલ્લી તારીખ | તા.૧૨/૦૪/૨૦૨૫ તથા ૧૫/૦૪/૨૦૨૫ |
ઓફિશિયલ વેબસાઈટ | www.rnsbindia.com |
રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : પોસ્ટનું નામ
- ઓફિસ આસીસ્ટન્ટ
- જુનિયર એક્ઝીક્યુટીવ
રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : નોકરીનું સ્થળ
- અમદાવાદ
- ભુજ
રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : લાયકાત
- ગ્રેજ્યુએટ
રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : અનુભવ
- ૨ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- અંગ્રેજી, હિન્દી અને લોકલ ભાષાના જાણકાર હોવા જોઈએ.
- કોમ્ય્પુટરના જાણકારને અગ્રતા
રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : વય મર્યાદા
- ૩૦ વર્ષ
રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : સિલેક્શન પ્રોસેસ
- અરજી
- ઈન્ટરવ્યુ / લેખિત પરીક્ષા
- ફાઈનલ મેરીટ લીસ્ટ
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ઓફીશિયલ વેબસાઈટ ઓપન કરો
- ત્યારબાદ જાહેરાત પર ક્લિક કરો.
- યોગ્ય રીતે એપ્લીકેશન ભરો.
- જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- તા.૧૫/૦૪/૨૦૨૫ પહેલા સબમીટ કરો.
રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : મહત્વપૂર્ણ લિંક
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
Join Whatsapp Group | અહીં ક્લિક કરો |
Follow Whatsapp Channel | અહીં ક્લિક કરો |
Join Telegram Channel | અહીં ક્લિક કરો |
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…