Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment 2025
રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : રાજકોટ નાગરીક સહકારી બેન્કમાં આસીસ્ટન્ટ અને એક્ઝુક્યુટીવ ની ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૨/૦૪/૨૦૨૫ તથા ૧૫/૦૪/૨૦૨૫ જગ્યા મુજબ ઉમેદવારી નોંંધાવવાની રહેશે. રાજકોટ નાગરીક સહકારી બેંંકમાં ભરતી 2025 : પોસ્ટનું નામ ઓફિસ આસીસ્ટન્ટ, જુનિયર એક્ઝીક્યુટીવ સંસ્થા રાજકોટ નાગરીક સહકારી બેંક લીમીટેડ નોકરીનું સ્થળ અમદાવાદ, … Read more