eShram Card Yojana 2024: સરકારની આ સ્કીમ અંતર્ગત દર મહિને શ્રમિકોને મળશે રૂ. 3 હજારનું પેન્શન અરજી કરો
eShram Card Yojana 2024: ઈ-શ્રમ કાર્ડ યોજના ભારત સરકાર દ્વારા 26 ઓગસ્ટ, 2021ના રોજ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, દેશભરના અસંગઠિત શ્રમિકોનો ડેટાબેઝ બનાવવાનો ઉદ્દેશ છે, જેથી તેઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી શકે. eShram Card Yojana 2024: શું છે ઈ-શ્રમ કાર્ડ? ઈ-શ્રમ કાર્ડ એ એવા શ્રમિકો … Read more