Gay Sahay Yojana Gujarat 2024: જો તમે ગાય આધારિત ખેતી કરશો તો મળશે10,800/-ની વાર્ષિક સહાય

Gay Sahay Yojana Gujarat 2024: ગુજરાતમાં ગાય આધારિત ખેતી એક નવીન અને ટકાઉ ખેતી પદ્ધતિ તરીકે પ્રચલિત થઈ રહી છે. ગાય આધારિત ખેતીનો અર્થ છે કે ખેતીમાં ગાય અને તેના ઉપઉત્પાદનોનો ઉપયોગ કરવો, જેમ કે ગાયનું ગોબર અને મૂત્ર. આ પદ્ધતિને સરળ, પર્યાવરણલક્ષી અને મોંઘવી ખેતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ લેખમાં, અમે ગુજરાતમાં ગાય આધારિત ખેતીના લાભો અને તેની અમલની યોજનાઓની ચર્ચા કરીશું.

Gay Sahay Yojana Gujarat 2024: ગાય સહાય યોજના

દર માસે લાભાર્થીઓને રૂ.૯૦૦/– અને વર્ષ ના ૧૦૮૦૦/- ની સહાય પી.એફ.એમ.એસ મારફતે બેંક/પોસ્ટ ખાતામાં ચુકવવામાં આવે છે.

Gay Sahay Yojana Gujarat 2024: ગાય સહાય યોજના લાભ કોને મળશે ?

દેશી ગાય આધારીત સંપુર્ણ પ્રાક્રુતિક ખેતી કરતા ખેડુંત કુટુંબને એક ગાય નિભાવ ખર્ચની સહાયઆપવામાં આવે છે,

Gay Sahay Yojana: ગાય આધારિત ખેતીના લાભો

માટીની સાર સંભાળ: ગાયના ગોબર અને મૂત્રનો ઉપયોગ કરીને ખેતરમાં માટીની ફળદ્રુપતા અને પાણી ધારણ ક્ષમતા વધારવામાં મદદ મળે છે. આ કારણે ખેતી વધુ પેદાશકારક અને ટકાઉ બની રહે છે.

પર્યાવરણને અનુકૂળ: રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સની જગ્યાએ ગાયના ગોબર અને મૂત્રના પ્રયોગથી માટી અને પાણીના પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળે છે.

ઓછી ખર્ચવાળી ખેતી: ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સના ખર્ચને ઘટાડીને ખેડૂતોની ખર્ચ બચત થાય છે.

ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશ: ગાય આધારિત ખેતીના કારણે પાકો વધુ સ્વાદિષ્ટ અને પોષણમૂલ્યથી સમૃદ્ધ હોય છે, જેનાથી બજારમાં સારી કિંમતે વેચી શકાય છે.

Gay Sahay Yojana Gujarat 2024: ગાય સહાયની લાભ લેવા આધાર પુરાવા

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • બેંક પાસબુકની નકલ
  • ગાયની સંખ્યા અને પાનડીના નંબર

Gay Sahay Yojana Gujarat 2024: ગાય સહાયની અરજી કરવાની રીત

ગાય આધારિત ખેતી કરવા સહાય મેળવવાની રીત નીચે મુજબ છે.

  • અરજી આઇ ખેડુત પોર્ટલ પર આત્મા ની યોજનામાં ગાય સહાય ઘટક માં કરી શકાય છે,
    સંબંધિત ગ્રામ પંચાયતના વી.સી.ઇ દ્વારા આ અરજી ikhedut.gov.in/ પોર્ટ્લ પર ઓનલાઇન થઈ શકે છે.
  • આ અરજી કર્યા બાદ ખેડુત પોતાની અરજી અને સાધનીક કાગળો સાથે આત્મા યોજનાની કચેરીએ આપવાની હોય છે, અરજી મલ્યાબાદ ઇનવર્ડ અને પાત્રતા ની કામગીરી બી.ટી.એમ દ્વારા કરવામાં આવે છે,
  • ત્યાર બાદ મંજુરી જિલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેકટર્શ્રી દ્વારા આપવામાં આવે છે, અને
  • મંજુરી મલ્યા બાદ આત્મા ના કર્મચારી બી.ટી.એમ. અને એ.ટી.એમ અને ફાર્મર ફ્રેંન્ડ અને ગ્રામસેવક મારફત ચકાસણી કરી ચુકવણા અર્થે આત્મા ની કચેરી એ બી.ટી.એમ ને સ્થળ ચકાસણી અહેવાલ સાથે મોકલી આપી આગળ ની પેમેંટ ની કાર્યવાહી કરવામાં આવે છે.

Gay Sahay Yojana અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ગાય સહાયનો ઓફિશિયલ ઠરાવઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment