Mukhyamantri Mahila Utkarsh Yojana 2024: મહિલાઓને મળશે વગર વ્યાજે લોન સહાય જાણો કેવી રીતે ?

Mukhyamantri Mahila Utkarsh Yojana 2024: ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને આર્થિક બાબતે મક્કમ અભિગમ સાથે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરુ કરવામાં આવી છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) એ ખાસ કરીને શ્રમજીવી અને આર્થિક રીતે પછાત સ્ત્રીવર્ગના લોકો માટે કાર્યરત છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર માટે સહાય આપવામાં આવે છે અને તેમનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) મુખ્ય ઉદ્દેશ્ય (Mahila Utkarsh Yojana)

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓને નફાકારક પ્રવૃત્તિઓ તરફ આગળ ધપાવી, તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવો. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના ખૂબ મહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) પાત્રતા (Mahila Utkarsh Yojana)

  • ધિરાણ મેળવવા ઇચ્છુક ૧૦ મહિલાઓ.
  • મહિલા ૧૮ થી ૫૯ વર્ષના હોવા જોઇએ
  • વિધવા ત્યક્તા બહેનોને અગ્રતા.
  • હયાત જુથ કે જેની લોન બાકી ન હોય.
  • લક્ષ્યાંક : ૧ લાખ જુથ, ૧૦ લાખ મહિલાઓ અને ૫૦ લાખ કુટુંબના સભ્યો
  • તે પૈકી ગ્રામ્ય વિસ્તાર ૫૦,૦૦૦ જુથ તથા શહેરી વિસ્તાર ૫૦,૦૦૦ જુથ.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) અરજી કરવાની રીત

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  • યોજના વેબસાઇટ પર જાઓ: mmuy.gujarat.gov.in ઓપન કરી જરૂરી માહિતી મેળવો
  • ત્યાર બાદ ઓફીશીયલ ઠરાવમાં આપેલ અરજી પ્રકિયા કરો.
  • આવક્શ્યક દસ્તાવેજ સામેલ રાખી નીચે આપેલ લીંકનાં ઠરાવ મુજબ અરજી સબમિટ કરો.

Mukhyamantri Mahila Utkarsh Yojana: અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ ઠરાવ (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
ઓનલાઇન વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment