PM Kisan 20th Installment:PM Kisan Yojana 20મો હપ્તો ક્યારે મળશે? તમારું નામ ચેક કરો લાભાર્થી યાદીમાં
PM Kisan 20th Installment: 2025માં PM-Kisan યોજનાનો 20મો હપ્તો ક્યારે જમા થશે? માહિતી અહીં વાંચો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વાકાંક્ષી યોજના છે, જેના માધ્યમથી નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦/-ની નાણાકીય સહાય ત્રણ હપ્તામાં (પ્રત્યેક હપ્તો ૨૦૦૦/-નો) સીધા ખેડુતોના બેંક ખાતામા મળી રહે એ રીતે આપવામા … Read more