Morbi NHM Recruitment 2025: વિવિધ જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા
Morbi NHM Recruitment 2025: મોરબી જિલ્લામાં NHM હેઠળ નવી ભરતીની જાહેરાત Morbi NHM Recruitment 2025: NHM અંતર્ગત મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવા તેમજ હાલમાં ભરાયેલ જગ્યા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા આ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા તેમજ … Read more