PM Kisan 20th Installment:PM Kisan Yojana 20મો હપ્તો ક્યારે મળશે? તમારું નામ ચેક કરો લાભાર્થી યાદીમાં

PM Kisan 20th Installment: 2025માં PM-Kisan યોજનાનો 20મો હપ્તો ક્યારે જમા થશે? માહિતી અહીં વાંચો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વાકાંક્ષી યોજના છે, જેના માધ્યમથી નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦/-ની નાણાકીય સહાય ત્રણ હપ્તામાં (પ્રત્યેક હપ્તો ૨૦૦૦/-નો) સીધા ખેડુતોના બેંક ખાતામા મળી રહે એ રીતે આપવામા આવે છે. આ સહાય સીધી રીતે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ડાઇરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે.આ સહાય ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ બનશે તથા ખેડૂત પરિવારોને આર્થિક રીતે થોડી રાહત મળશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતોએ eKYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે.

ખેડૂત પોતાની સ્થિતિ તપાસવા માટે PM-KISAN પોર્ટલ પર જઈને “Beneficiary Status” વિભાગમાં જઈને આધાર નંબર અથવા મોબાઇલ નંબર દ્વારા વિગતો ચકાસી શકે છે. આ સાથે જો કોઈપણ સુધારો કરવાની જરૂર હોય તો સ્થાનિક કૃષિ અધિકારી અથવા CSC સેન્ટર પર સંપર્ક કરવો જોઈએ. સરકાર દ્વારા ખેડૂતોને વધુ પારદર્શક અને ઝડપી સહાય આપવા માટે DBT (Direct Benefit Transfer) પદ્ધતિનો ઉપયોગ કરવામા આવે છે. ૧૯મા હપ્તા હેઠળ જે ખેડૂતોએ તમામ અપડેટ્સ સમયસર કર્યા હશે, તેમને તેમની રકમ ૧૯માં હપ્તા તરીકે ટુંક સમયમા સીધુ ખાતામા જમા કરવામા આવશે. ભવિષ્યમાં પણ લાભ ચાલુ રાખવા નિયમિત દસ્તાવેજ અપડેટ(eKYC) કરાવવાનું ખુબ જરૂરી છે.

PM Kisan 20th Installment: PM કિસાન યોજનાનાં 20મા હપ્તાની ટૂંકમાં માહિતી

યોજનાનું નામ PM કિસાન સન્માન નિધિ યોજના
શરૂ કરનારકેન્દ્ર સરકાર દ્વારા
વર્ષ૨૦૨૫
લાભાર્થીઆપણા દેશના ખેડૂતોને(નાના અને સીમાંત ખેડૂતો)
૧૯મો હપ્તો ક્યારે જમા થશે?જુલાઈ (સમ્ભવિત)
કેટલી સહાય મળશે? (પ્રત્યેક હપ્તો)૨૦૦૦/-
કેટલી સહાય મળશે?(કુલ સહાય)૬૦૦૦/-
ઓફીશીયલ વેબસાઈટ pmkisan.gov.in

આ પણ વાંચો: Mukhyamantri Mahila Utkarsh Yojana: મહિલાઓને મળશે વગર વ્યાજે લોન સહાય જાણો કેવી રીતે ?

PM Kisan 20th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વિશેષતા

  • નાણાકીય સહાય: આ યોજનામાં, લાયકાત ધરાવતા ખેડૂતોને દર વર્ષે ₹૬૦૦૦/- નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમનો ચુકવણો ત્રણ હપ્તામાં થાય છે, જેમાં દર હપ્તા માટે ₹૨૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.
  • સીધો લાભહસ્તાંતરણ (DBT): આ રકમ સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેનાથી વ્યવસાયમાં કોઈ વચેટિયો નથી. DBT માધ્યમથી સહાયના ચુકવણામાં પારદર્શિતા અને ઝડપ આવે છે.

PM Kisan 20th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની પાત્રતા

  • આ યોજનાનો લાભ માત્ર ખેડૂત મિત્રો લાભ લઈ શકશે.
  • ખેડૂતે તા:૦૧/૦૨/૨૦૧૯ પછી વારસાઈ થયેલ હોવી જોઈએ.
  • જમીનની કોઈ મર્યાદા નથી.
  • e-KYC પૂર્ણ કરેલું હોવું આવશ્યક

PM Kisan 20th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જરુરી આધારો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જરુરી આધારો નીચે મુજબ છે.

  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની વિગતો
  • જમીનના દસ્તાવેજો ઉતારો ૭-૧૨ અને ૮-અ

PM Kisan 20th Installment: કઈ તારીખે જમા થશે?

PM-KISAN યોજનાના હપ્તાની ચુકવણીમાં સામાન્ય રીતે વર્ષમા ત્રણ વાર સહાય મળે છે:

  • ૦૧ હપ્તો: ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯
  • ૦૨ હપ્તો: ૦૨ મે ૨૦૧૯
  • ૦૩ હપ્તો: ૦૧ નવેમ્બર ૨૦૧૯
  • ૦૪ હપ્તો: ૦૪ એપ્રિલ ૨૦૨૦
  • ૦૫ હપ્તો: ૨૫ જૂન ૨૦૨૦
  • ૦૬ હપ્તો: ૦૯ ઑગસ્ટ ૨૦૨૦
  • ૦૭ હપ્તો: ૨૫ ડિસેમ્બર ૨૦૨૦
  • ૦૮ હપ્તો: ૧૪ મે ૨૦૨૧
  • ૦૯ હપ્તો: ૧૦ ઑગસ્ટ ૨૦૨૧
  • ૧૦ હપ્તો: ૦૧ જાન્યુઆરી ૨૦૨૨
  • ૧૧ હપ્તો: ૦૧ જૂન ૨૦૨૨
  • ૧૨ હપ્તો: ૧૭ ઑક્ટોબર ૨૦૨૨
  • ૧૩ હપ્તો: ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩
  • ૧૪ હપ્તો: ૨૭ જુલાઇ ૨૦૨૩
  • ૧૫ હપ્તો: ૧૫ નવેમ્બર ૨૦૨૩
  • ૧૬ હપ્તો: ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪
  • ૧૭ હપ્તો: ૧૮ જૂન ૨૦૨૪
  • ૧૮ હપ્તો: ૦૫ ઑક્ટોબર ૨૦૨૪
  • ૧૯ હપ્તો: ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫
  • ૨૦ હપ્તો: જુલાઈ ૨૦૨૫ (સંભવિત)

PM Kisan 20th Installment: ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ઓનલાઇન રજીસ્ટ્રેશનના સ્ટેપ નીચે મુજબ છે.

  • તમે PM-KISANની સત્તાવાર વેબસાઇટ (www.pmkisan.gov.in) પર જઈને નવી નોંધણી કરી શકો છો.
  • નોંધણી માટે આધાર નંબર,બેંક ખાતાની માહિતી, અને જમીનની વિગતો જરૂરી છે.
  • ઓફલાઇન નોંધણી:જો તમે ઑનલાઇન નોંધણી કરવામાં મુશ્કેલી અનુભવો છો, તો તમારા નજીકના CSC (Common Service Centre) કે કૃષિ વિભાગના કાર્યાલયમાં જઈને નોંધણી કરી શકો છો.

આ પણ વાંચો: Manav Kalyan Yojana Gujarat 2024: માનવ કલ્યાણ યોજના 2.0 નવા સુધાર સાથે શરુ

PM Kisan 20th Installment: ચેક કરવાની રીત

  1. PM-KISANની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://pmkisan.gov.in
  2. ત્યાર બાદ ‘Beneficiary Status’ પર ક્લિક કરો.
  3. તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
  4. Captcha Type કરો અને Get Data પર ક્લિક કરો.
  5. તમારા ખાતામાં હપ્તો જમા થયો છે કે નહીં તેની માહિતી દેખાશે.

PM Kisan 20th Installment: યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

લાભાર્થી યાદીમાં નામ ચેક કરવા માટે અહીં ક્લિક કરો
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) અહીં ક્લિક કરો
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
અરજીની સ્થિતિ જાણવા અહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment