PM Kisan 18th Installment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5મી ઓક્ટોબર, 2023ના રોજ પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો જાહેર કર્યો છે. આ હપ્તામાં મહારાષ્ટ્રના વાશિમથી 9.4 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમાં કરવામાં આવ્યો છે.
PM Kisan 18th Installment: PM કિસાન યોજનાનાં 18માં હપ્તાની ટૂંકમાં માહિતી
યોજનાનું નામ | PM કિસાન સન્માન નિધિ યોજના 2024 |
18મો હપ્તો ક્યારે જમા કર્યો | 05,ઓકટોબર 2024 |
કેટલી સહાય મળી | 2,000/- |
કોને લાભ થયો ? | આપણા દેશના ખેડૂતોને |
ઓફીશીયલ વેબસાઈટ | pmkisan.gov.in |
PM-Kisan Yojana 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) વિશેષતા
- નાણાકીય સહાય: આ યોજનામાં, લાયકાત ધરાવતા ખેડૂતોને દર વર્ષે ₹6,000 નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમનો ચુકવણો ત્રણ હપ્તામાં થાય છે, જેમાં દર હપ્તા માટે ₹2,000ની સહાય આપવામાં આવે છે.
- સીધો લાભહસ્તાંતરણ (DBT): આ રકમ સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેનાથી વ્યવસાયમાં કોઈ વચેટિયો નથી. DBT માધ્યમથી સહાયના ચુકવણામાં પારદર્શિતા અને ઝડપ આવે છે.
PM-Kisan Yojana 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની પાત્રતા
- આ યોજનાનો લાભ માત્ર ખેડૂત મિત્રો લાભ લઈ શકશે.
- ખેડૂતે તા:01/02/2019 પછી વારસાઈ થયેલ હોવી જોઈએ.
- જમીનની કોઈ મર્યાદા નથી.
PM-Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જરુરી આધારો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જરુરી આધારો નીચે મુજબ છે.
- આધાર કાર્ડ
- બેંક ખાતાની વિગતો
- જમીનના દસ્તાવેજો ઉતારો ૭-૧૨ અને ૮-અ
PM-Kisan Yojana: ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ઓનલાઇન રજીસ્ટ્રેશનના સ્ટેપ નીચે મુજબ છે.
- તમે PM-KISANની સત્તાવાર વેબસાઇટ (www.pmkisan.gov.in) પર જઈને નવી નોંધણી કરી શકો છો.
- નોંધણી માટે આધાર નંબર, બેંક ખાતાની માહિતી, અને જમીનની વિગતો જરૂરી છે.
- ઓફલાઇન નોંધણી:જો તમે ઑનલાઇન નોંધણી કરવામાં મુશ્કેલી અનુભવો છો, તો તમારા નજીકના CSC (Common Service Centre) કે કૃષિ વિભાગના કાર્યાલયમાં જઈને નોંધણી કરી શકો છો.
PM-Kisan Yojana: યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક
લાભાર્થી યાદીમાં નામ ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજીની સ્થિતિ જાણવા | અહીં ક્લિક કરો |
Join Whatsapp Group | અહીં ક્લિક કરો |
Follow Whatsapp Channel | અહીં ક્લિક કરો |
Join Telegram Channel | અહીં ક્લિક કરો |
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…