MSP Gujarat 2024-25 :ગુજરાતમાં MSP દ્વારા મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરુ

MSP Gujarat 2024-25: ભારત સરકારશ્રી દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫ માટે મગફળી, મગ,સોયાબિન માટે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. ખરીફ ૨૦૨૪-૨૫ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે પાકોની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૧.૧૧.૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે.

MSP Gujarat 2024-25 ગુજરાતમાં MSPની માહિતી ટૂંકમાં

આર્ટીકલનું નામ ગુજરાતમાં વિવધ પાકના ટેકાના ભાવ
ક્યાં ક્યાં પાકને મળશે લાભ ?મગફળી, મગ, અડદ, સોયાબિન
ક્યારે રજીસ્ટ્રેશન શરુ થશે ?તા.03/10/2024 થી 31/10/2024
ખરીદી શરુ થશે તા.11/11/2024
ઓનલાઈન નોંધણીની વેબસાઈટ esamridhi.in

MSP Gujarat 2024-25 ગુજરાતમાં ટેકાના ભાવ પાક મુજબ

ક્રમ પાકનું નામ ભાવ ક્વિન્ટલમાં
(100 kg)
ભાવ મણમાં
(20 kg)
01મગફળી6783/-1356.6/-
02મગ8682/-1736.4/-
03સોયાબિન4892/-978.4/-
04અડદ7400/-1480/-

MSP Gujarat 2024-25 નોંધણીની રીત

ગુજારાતમાં સરકાર દ્વારા જે મગફળી, મગ, અડદ, સોયાબિન પાકનાં વેચાણ માટે તેની નોંધણી કરવા નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવી.

  • સૌ પ્રથમ ઓફીશીયલ વેબસાઈટ https://esamridhi.in સર્ચ કરવી.
  • ત્યારે બાદ હોમ પેજ પર આવેલ Farmers Registration બટન પર ક્લિક કરવી.
  • જેમાં ખેડૂતનું નામ અને ક્યા પાક માટે નોંધણી કરવી છે તે પસંદ કરવું.
  • ત્યાં ખેડૂતની પાક સાથે બેંકની માહિતી નાખવી.
  • ફરી તમામ ભરેલ વિગતો ચેક કરી સબમિટ બટન પર ક્લિક કરવી. અને અરજીની રસીદ રાખવી.

MSP Gujarat 2024-25: યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી)
અહીં ક્લિક કરો
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment