Gujarat Land: હવે જમીન લે-વેચ અને બિન ખેતીની સરળ પ્રોસેસ કરી વાંચો ઓફિશયલ જાહેરાત

Gujarat Land: ગુજરાત સરકારે ખેડૂતો આપી મોટી રાહત: ગુજરાત સરકારનાં મહેસુલ વિભાગે તા.13/09/2024 એટલે કે, ગઈકાલે ઓફિશિયલ ઠરાવ જાહેર કરી કે, જમીન લે-વેચ અને બિન ખેતીની સરળ પ્રોસેસ કરવામાં આવી જેમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવાની પદ્વતિ ઝડપી કરી સાથે બિનખેતી પરવાનગી જલ્દી મળશે વિગતે માહિતી અને ઓફિશિયલ ઠારવા અને પરિપત્ર નીચે આપેલ છે.

Gujarat Land: ખેડૂતોની જમીન લે-વેચાણના નવા સુધારા 2024

મહેસુલ વિભાગના તા.13/09/2024 ખેડૂતોની જમીન લે-વેચના નવા સુધારા 2024 નીચે મુજબ છે.

  • ખેડૂતની ખેતીની જમીનની વેચાણ નોંધ મંજુર કરતી વખતે ખેડૂત ખરાઈની તા.06/04/1995 પહેલાનો રેકર્ડ ધ્યાને ના લેવો.
  • હવે “ખેડૂત ખરાઈનો દાખલો” જરૂરી નથી પરંતુ ખેડૂતના ઓનલાઈન રેકર્ડ ચકાસણી કરી શેરો કરવાનો રહેશે.
  • ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ પરિશિષ્ટ-અ માં આપેલ છે જે મુજબ કરવાનું રહેશે.

Gujarat Land: બિન ખેતીની પ્રોસેસમાં નવા સુધારો 2024

મહેસુલ વિભાગના તા.13/09/2024 ખેડૂતોની બિન ખેતીની પ્રોસેસના નવા સુધારા 2024 નીચે મુજબ છે.

  • જૂની શરતની થતા ખેતીથી ખેતી જૂની શરત થયેલ તેવી બિનખેતી પ્રીમિયમપાત્ર જમીનની જ્યારે બિનખેતીની અરજી કરવામાં આવે ત્યારે ખેડૂત ખરાઈની તા.06/04/1995 પહેલાનો રેકર્ડ ધ્યાને ના લેવો.
  • ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામુ પરિશિષ્ટ-અ માં આપેલ છે.

Gujarat Land: મહત્ત્વપૂર્ણ લીંક

જમીન લે-વેચાણનો નવો ઓફિશીયલ ઠરાવઅહીં ક્લિક કરો
બિન ખેતીનો નવો ઓફિશીયલ ઠરાવઅહીં ક્લિક કરો
Join Whatsapp Group અહીં ક્લિક કરો
Follow Whatsapp Channelઅહીં ક્લિક કરો
Join Telegram Channelઅહીં ક્લિક કરો

આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…

Leave a Comment