AMC Recruitment 2025: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ભરતી 44 જગ્યાઓ માટે ભરતી

AMC Recruitment 2025: સહાયક સેક્શન ઓફિસર, ગાર્ડન ઇન્સ્પેક્ટર અને ગાર્ડન સુપરવાઈઝર જગ્યાઓ માટે જાહેરાત


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 2025માં વિવિધ ખાલી જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ત્રણ મુખ્ય પદો માટે અરજી મંગાવવામાં આવી છે જેમાં સહાયક સેક્શન ઓફિસર માટે 08 જગ્યાઓ, ગાર્ડન ઇન્સ્પેક્ટર માટે 12 જગ્યાઓ, અને ગાર્ડન સુપરવાઈઝર માટે 24 જગ્યાઓનો સમાવેશ થાય છે. આવી સરકારી નોકરીની તકો માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ શ્રેષ્ઠ તક ગણાય છે. ઉમેદવારો પાસેથી અરજી ઓનલાઇન મંગાવવામાં આવી રહી છે અને અરજી પહેલાં ઓફિશિયલ જાહેરાતનું નોટીફિકેશન સંપૂર્ણ વાંચન કરવું જરૂરી છે. પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અન્ય વિગતો વાંચો અને ત્યારબાદ ફોર્મ ભરો જેથી અરજી કરતી વખતે કોઈ ભૂલ ન થાય.

AMC બગીચા વિભાગની ભરતી માટે લાયકાત, ફી અને સિલેકશન પ્રક્રિયા જાણો વિગતે AMC સહાયક સેક્શન ઓફિસર, ગાર્ડન ઇન્સ્પેક્ટર અને ગાર્ડન સુપરવાઈઝર જગ્યાઓની ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારે ચોક્કસ લાયકાત હોવી ફરજિયાત છે. દરેક પદ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતો નક્કી કરવામાં આવી છે. ઉપરાંત, ઉમેદવારની વય મર્યાદા પણ નિયમો અનુસાર હોવી જોઈએ. અરજી ફી કેટેગરી મુજબ વસુલવામાં આવશે અને ફી ભરવાનો પ્રકાર ઓનલાઇન જ રહેશે. ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા અપનાવવામાં આવશે. ભરતીની સંપૂર્ણ માહિતી માટે AMCની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશન વાંચવી જરૂરી છે. અરજી પ્રક્રિયા, છેલ્લી તારીખો અને જરૂરી ડોક્યુમેન્ટની યાદી આર્ટિકલમાં વિસ્તૃત રીતે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા આ માહિતી ચકાસો અને ત્યારબાદ જ ફોર્મ ભરો.આભાર

AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાતમાં દર્શાવેલ પોસ્ટ સહાયક સેક્સન ઓફિસરની કુલ 08 , ગાર્ડન ઇન્સ્પેકટરની કુલ 12, ગાર્ડન સુપરવાઈઝરની કુલ 24 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પોસ્ટ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, વય મર્યાદા, પોસ્ટ અને જગ્યાઓ, અરજી ફી, સિલેકશન પ્રોસેસ , જાહેરાતની સંપૂર્ણ નોટિફિકેશન વગેરે માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.ફોર્મ ભરતા પહેલા આ આર્ટિકલ વાંચો અને પછી ફોર્મ ભરો.

AMC Recruitment 2025: ભરતી વિશે માહિતી

ભરતી બોર્ડઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
જાહેરાત ક્રમાંક02/03/04
પોસ્ટનું નામઅલગ અલગ
કેટેગરીક્લાસ ૩
કુલ જગ્યાઓ૪૪
પગાર ધોરણપોસ્ટ મુજબ
અરજી પદ્ધતિઓનલાઈન
ઇન્ટરવ્યુની તારીખ૦૮/૦૭/૨૦૨૫
સત્તાવાર વેબસાઇટwww.ahmedabadcity.gov.in

AMC Recruitment 2025: પોસ્ટનુ નામ અને જગ્યાઓ

  • સહાયક સેક્સન ઓફિસર: ૦૮
  • ગાર્ડન ઇન્સ્પેકટર: ૧૨
  • ગાર્ડન સુપરવાઈઝર: ૨૪

AMC Recruitment 2025: લાયકાત

સહાયક સેક્સન ઓફિસર:

  • બીએસસી એગ્રીકલ્ચર અથવા બી એસ સી હોર્ટિકલ્ચર અથવા બીએસસી ફોરેસ્ટ્રી
  • બે વર્ષનો ગાર્ડનિંગનો મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારી અર્ધસરકારી કે સરકારી બોર્ડ કે નિગમનો અનુભવ

ગાર્ડન ઇન્સ્પેકટર:

  • ધોરણ 10 પાસ + ડિપ્લોમામાં એગ્રીકલ્ચર /ડિપ્લોમા હોર્ટીકલ્ચર
  • બે વર્ષનું ગાર્ડનિંગ નો અનુભવ
  • ધોરણ 12 પાસ બીએસ એગ્રીકલ્ચર અથવા બીએસસી હોર્ટીકલ્ચર

ગાર્ડન સુપરવાઈઝર:

  • ધોરણ 10 પાસ + ડિપ્લોમામાં એગ્રીકલ્ચર /ડિપ્લોમા હોર્ટીકલ્ચર
  • ધોરણ 12 પાસ બીએસ એગ્રીકલ્ચર અથવા બીએસસી હોર્ટીકલ્ચર

AMC Recruitment 2025: વય મર્યાદા

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૮/૦૭/૨૦૨૫ ના રોજ
  • સહાયક સેક્શન ઓફિસર માટે ૧૮ થી ૪૫ વર્ષ
  • ગાર્ડન ઇન્સ્પેક્ટર માટે ૧૮ થી ૩૩ વર્ષ
  • ગાર્ડન સુપરવાઈઝર માટે ૧૮ થી ૩૩ વર્ષ

AMC Recruitment 2025: પગાર ધોરણ

  1. સહાયક સેક્સન ઓફિસર: ૪૯૬૦૦/-
  2. ગાર્ડન ઇન્સ્પેકટર: ૨૬૦૦૦/-
  3. ગાર્ડન સુપરવાઈઝર: ૨૬૦૦૦/-

AMC Recruitment 2025: અરજી ફી

  • જનરલ: ૫૦૦/-
  • SC/ST/Ex-Se/ EWS: ૨૫૦/-
  • દિવ્યાંગ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહી
  • તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે.

AMC Recruitment 2025: પસંદગી પ્રકિયા

  • MCQ પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • ફાઇનલ મેરીટ યાદી

AMC Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવું?

  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર જાઓ
  2. ભરતી પ્રકિયા નું નામ અને નંબર આપેલ હસે જેના બાજુમાં Apply Online પર ક્લિક કરો.
  3. જરૂરી માહિતી ભરો જેવી કે પૂરું નામ, લિંગ, સરનામું, અને શૈક્ષણિક લાયકાત.
  4. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને પોતાની સહી upalode કરો.
  5. છેલ્લે લાગુ લાગુ પડતી પરીક્ષા ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
  6. સબમિટ કર્યા પછી ફોર્મ અને ભરેલી ફીની પ્રિન્ટ save કરો.

AMC Recruitment 2025: મહત્વપૂર્ણ તારીખો

  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૮/૦૭/૨૦૨૫
  • અરજી ફી ભરવાની છેલ્લી તારીખ: ૧૦/૦૭/૨૦૨૫

AMC Recruitment 2025: મહત્વપૂર્ણ લિંક્સ

નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
અન્ય ભરતી વિશે પણ વાંચો:

GSSSB Fisheries Officer Recruitment 2025: મત્સ્ય અધિકારીની 94 જગ્યાઓ માટે નવી ભરતી

Amod Nagarpalika Recruitment 2025: આમોદ નગરપાલિકા ખાતે વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત

GSSSB Wireman Recruitment 2025: ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3 ની કુલ ૬૬ જગ્યાઓ માટે ભરતી

Leave a Comment