AMC MSU Recruitment 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી
AMC MSU Recruitment 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા મંજૂર થયેલ “મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ” અંતર્ગત નીચે જણાવેલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ ૧૧ મહિના માટે કરાર આધારિત ભરવાની રહેશે.
વિગતવાર માહિતી જેવી કે પગારધોરણ, શૈક્ષણિક લાયકાત, અને અન્ય શરતો માટે અરજદારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઈટ www.ahmedabadcity.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવે છે.
અનુક્રમનિકા નંબર ૧ થી ૪ સુધીની જગ્યાઓ માટે ઇચ્છુક ઉમેદવારો માટે વોક-ઇન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યુ છે, જે તારીખ 03 જુલાઈ 2025 ના રોજ યોજાશે.
ઉમેદવારોને ઈન્ટરવ્યુના દિવસે નીચે જણાવેલા સ્થળે હાજર રહેવું રહેશે:
આરોગ્ય અધિકારીની કચેરી,
આરોગ્ય ભવન,
પ્રથમ માળ, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,
જુના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે,
અમદાવાદ – 380022
જ્યારે અનુક્રમણિકા નંબર ૫ ની જગ્યા માટે લેખીત અરજીઓ મંગાવવામાં આવશે. આ અરજી આપવાના માટેના સરનામું તથા પ્રક્રિયા અંગેની તમામ માહિતી પણ નોટિફિકેશનમાં આપવામાં આવી છે.અહી આપેલી માહિતી અને નોટીફિકેશન વાંચો.
આના વિશે પણ વાંચો: GSSSB Fisheries Officer Recruitment 2025: મત્સ્ય અધિકારીની 94 જગ્યાઓ માટે નવી ભરતી
AMC MSU Recruitment 2025: ભરતી વિશે માહિતી
ભરતી બોર્ડ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
જાહેરાત ક્રમાંક | — |
પોસ્ટનું નામ | અલગ અલગ |
કેટેગરી | કરાર આધારિત |
કુલ જગ્યાઓ | ૦૫ |
પગાર ધોરણ | પોસ્ટ મુજબ |
અરજી પદ્ધતિ | ઓનલાઈન |
ઇન્ટરવ્યુની તારીખ | ૦૩/૦૭/૨૦૨૫ |
સત્તાવાર વેબસાઇટ | www.ahmedabadcity.gov.in |
AMC MSU Recruitment 2025: લાયકાત
- બધી પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે.
- લાયકાત વિશે વધુ માહિતી માટે વિગતવાર નોટીફિકેશન વાંચો.
AMC MSU Recruitment 2025: પગાર ધોરણ
- સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ: ૭૫૦૦૦/-
- પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ: ૧૨૫૦૦૦/-
- આસીસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ: ૭૫૦૦૦/-
- માઇક્રોબાયોલોજીસ્ટ: ૧૨૫૦૦૦/-
- ડેટા એનાલિસ્ટ: ૬૦૦૦૦/-
AMC MSU Recruitment 2025: ઇન્ટરવ્યુ
- સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ: ૦૩/૦૭/૨૦૨૪
- પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ: ૦૩/૦૭/૨૦૨૪
- આસીસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ: ૦૩/૦૭/૨૦૨૪
- માઇક્રોબાયોલોજીસ્ટ: ૦૩/૦૭/૨૦૨૪
- ડેટા એનાલિસ્ટ: ૦૭/૦૭/૨૦૨૫ સુધી રૂબરૂમાં અથવા રજીસ્ટર એ.ડી. થી અરજી કરવી.
આના વિશે પણ વાંચો: SBI PO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 541 જગ્યાઓ માટે ભરતી જાહેર,હમણાં જ અરજી કરો
ઇન્ટરવ્યુનું સ્થળ: પોસ્ટ નંબર ૧ થી ૪ માટે
આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
આરોગ્ય ભવન, પ્રથમ માળે,
જૂની ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,
જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે,
અમદાવાદ-૨૨
અરજી સબમિટ કરાવવા માટેનુ સ્થળ: પોસ્ટ નંબર ૫ માટે
અરજી સબમિટ કરાવવા માટેની તારીખ : ૨૩/૦૬/૨૦૨૫ થી ૦૭/૦૭/૨૦૨૫ સુંધી (૦૬:૦૦ PM)
એપીડેમીક બ્રાન્ચ, હેલ્થ મધ્યસ્થ કચેરી, પ્રથમ માળ, આરોગ્ય
ભવન, જૂનુ ટીબી હોસ્પિટ્લ કમ્પાઉન્ડ,જુ ના એસ.ટી. બસ
સ્ટેન્ડની સામે, ગીતા મંદીર રોડ, આસ્ટોડીયા દરવાજા પાસે,
અમદાવાદ-૩૮૦૦૨૨.
AMC MSU Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવું?
- અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ છે: arogyasathi.gujarat.gov.in.
- ઉમેદવારોએ પોતાની તમામ વિગતો માંગ્યા મુજબ ભરો.
- અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચનાઓ ધ્યાનથી વાંચવી જરૂરી છે.
- છેલ્લી તારીખ અને ઇન્ટરવ્યુની તારીખ પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.
- ફોર્મ ભરવા પહેલા જાહેરાતની સત્તાવાર નોટીફીકેશન વાંચો.
- ફોર્મ ભર્યા બાદ જાહેરાતમાં જણાવ્યા અનુસાર ફોર્મ અને જરૂરી લાયકાત ના પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યુ ના દિવસે હાજર રહો.
આના વિશે પણ વાંચો: SSC MTS And Havaldar Recruitment 2025: 10 પાસ ઉમેદવારો માટે ભરતી જાહેર
AMC MSU Recruitment 2025: મહત્વપૂર્ણ લિંક્સ
નોટીફીકેશન૧ થી ૪ પોસ્ટ | અહીં ક્લિક કરો |
નોટીફીકેશન૫ પોસ્ટ | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |