Surendranagar NHM Recruitment 2025: નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

Surendranagar NHM Recruitment 2025: સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર ભરતી જાહેર

Surendranagar NHM Recruitment 2025: આરોગ્ય વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ તાંત્રિક અને બિન-તાંત્રિક સંવર્ગની ખાલી જગ્યાઓને ૧૧ માસ માટે કરાર આધારિત નિમણૂક કરવા માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે નિર્ધારિત માસિક ફિક્સ મહેનતાણું આપવામાં આવશે અને સાથે પ્રતિક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે. આ માટે લાયકાત ધરાવતા અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આરોગ્યસાથી પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in દ્વારા હાથ ધરવામાં આવશે. ઓનલાઈન અરજી તા. ૨૭ જૂન ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી શરૂ થશે અને છેલ્લી તારીખ ૬ જુલાઈ ૨૦૨૫ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી રહેશે. રસ ધરાવતા ઉમેદવારોને સમયમર્યાદામાં અરજી કરવાની અપીલ કરવામાં આવે છે.

આ લેખમાં આપણે આરોગ્ય ક્ષેત્રમાં ભરતી સંબંધિત તમામ મહત્વની માહિતી સરળ ભાષામાં જાણીશું – જેમ કે પદોનાં નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, જરૂરી લાયકાત, પગારની વિગતો અને અરજી કરવાની પ્રક્રિયા. જો તમે આરોગ્ય વિભાગમાં નોકરી શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ખાસ ઉપયોગી બનશે. આવનારા સમયમાં આવી નોકરીઓનો સારો અવસર છે, જેનો લાભ તમે લઇ શકો છો જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હો અને સમયસર અરજી કરો.

Surendranagar NHM Recruitment 2025: ભરતી વિશે માહિતી

ભરતી બોર્ડસુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
જાહેરાત ક્રમાંકNHM/એસ.પી.એમ.યુ/ભરતી બાબત/૧૭૭૨/૨૨
પોસ્ટનું નામઅલગ અલગ(આરોગ્ય વિભાગ)
કેટેગરીકરાર આધારિત(૧૧ મહિના)
કુલ જગ્યાઓ૬૯
નોકરીનું સ્થળસુરેન્દ્રનગર
પગાર ધોરણપોસ્ટ મુજબ
અરજી પદ્ધતિઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ૦૬/૦૭/૨૦૨૫
સત્તાવાર વેબસાઇટwww.arogyasathi.gujarat.gov.in

આના વિશે પણ વાંચો: GSSSB Fisheries Officer Recruitment 2025: મત્સ્ય અધિકારીની 94 જગ્યાઓ માટે નવી ભરતી

Surendranagar NHM Recruitment 2025: પોસ્ટનુ નામ અને જગ્યાઓ

  1. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO): ૦૮
  2. આયુષ મેડિકલ ઓફિસર: ૦૪
  3. મેડિકલ ઓફિસર: ૦૪
  4. સ્ટાફ નર્સ: ૨૧
  5. લેબ ટેકનિશિયન: ૦૪
  6. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ: ૧૩
  7. ફીમેલ હેલ્થ વર્કર: ૧૯
  8. તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ: ૦૧

Surendranagar NHM Recruitment 2025: લાયકાત

  1. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર(CHO) માટે: B.Sc. Nursing with Certificate in Community Health (CPCH).
  2. આયુષ મેડિકલ ઓફિસર: BAMS/BSAM/BHMS ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત.
  3. મેડિકલ ઓફિસર: MBBS ડિગ્રી અને વેલિડ રજિસ્ટ્રેશન.
  4. સ્ટાફ નર્સ: GNM અથવા B.Sc. Nursing તથા નર્સિંગ કાઉન્સિલમાંથી રજિસ્ટ્રેશન.
  5. લેબ ટેકનિશિયન: B.Sc. (Microbiology/Biochemistry/Chemistry) અથવા MLT ડિપ્લોમા.
  6. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ: ડિપ્લોમા ઇન ફાર્મસી અને બેઝિક કમ્પ્યુટર નોલેજ.
  7. ફીમેલ હેલ્થ વર્કર (FHW): FHW કોર્સ પાસ અને રજિસ્ટ્રેશન જરૂરી.
  8. તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ: B.Com/M.Com અને ટેલી/મેસ્ટ્રો જેવી એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં નોલેજ.

નોંધ: જરૂરી લાયકાત તેમજ અનુભવની વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાતની નોટીફિકેશન વાંચો અને ત્યારબાદ જ ઓનલાઇન ફોર્મ ભરો.

આના વિશે પણ વાંચો: SBI PO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 541 જગ્યાઓ માટે ભરતી જાહેર,હમણાં જ અરજી કરો

Surendranagar NHM Recruitment 2025: પગાર ધોરણ

  1. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO): ૪૦,૦૦૦/-
  2. આયુષ મેડિકલ ઓફિસર(PHC): ૩૧,૦૦૦/-
  3. આયુષ મેડિકલ ઓફિસર(RBSK): ૩૧,૦૦૦/-
  4. મેડિકલ ઓફિસર(UAAM): ૭૫,૦૦૦/-
  5. મેડિકલ ઓફિસર(NTEP Program): ૭૫,૦૦૦/-
  6. સ્ટાફ નર્સ: ૨૦,૦૦૦/-
  7. લેબ ટેકનિશિયન: ૨૦,૦૦૦/-
  8. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ: ૧૬,૦૦૦/-
  9. ફીમેલ હેલ્થ વર્કર: ૧૫,૦૦૦/-
  10. તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ: ૨૦,૦૦૦/-

Surendranagar NHM Recruitment 2025: અરજી ફી

  • આ સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) NHM હેઠળની ભરતી માટે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની જરૂર નથી. ઉમેદવારો પાસેથી કોઈ રકમ વસૂલવામાં આવતી નથી, તેથી અરજદારોએ કોઈ ફી વગર ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જ અરજી કરવાની રહેશે.

Surendranagar NHM Recruitment 2025: પસંદગી પ્રકિયા

  • આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી સીધી મેરીટના આધારે કરવામાં આવશે.એટલે કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને સંબંધિત અનુભવના આધારે પસંદગી કરવામા આવશે.

આના વિશે પણ વાંચો: SSC MTS And Havaldar Recruitment 2025: 10 પાસ ઉમેદવારો માટે ભરતી જાહેર

Surendranagar NHM Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌ પ્રથમ,સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પર લોગિન કરો.
  • હોમપેજ પર આપેલ ભરતીનું નામ અને જાહેરાત શોધો, જેના સામે “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મમાં તમારું સંપૂર્ણ નામ, લિંગ, જન્મતારીખ, સરનામું, મોબાઇલ નંબર, ઈમેઇલ અને શૈક્ષણિક લાયકાત જેવી વિગતો ભરો.
  • જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહી (signature) અપલોડ કરો.
  • તમામ માહિતી વ્યવસ્થિત ભર્યા બાદ ” Final Submit” બટન પર ક્લિક કરો.
  • ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી,અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ રાખવી અનિવાર્ય છે,જે ભવિષ્યમાં ઉપયોગી રહેશે.

આના વિશે પણ વાંચો: GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ પર નવી ભરતી જાહેરાત

Surendranagar NHM Recruitment 2025: મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ: ૨૭/૦૬/૨૦૨૫
  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૬/૦૭/૨૦૨૫

Surendranagar NHM Recruitment 2025: મહત્વપૂર્ણ લિંક્સ

નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment