Loan For Foreign Study Yojana 2024: વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરવાનો સ્વપ્ન ઘણા વિદ્યાર્થીઓને હોય છે. આ સ્વપ્ન સાકાર કરવામાં માટે ગુજરાત સરકાર અને વિવિધ બેંકો લોન યોજના દ્વારા મદદરૂપ બની રહી છે. અહીં ગુજરાતમાં વિદેશી અભ્યાસ માટેની લોન યોજનાઓ અને તેના લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
Loan For Foreign Study Yojana 2024: ગુજરાત વિદેશ અભ્યાસ લોન યોજનાની ટૂંકમાં માહિતી
યોજનાનું નામ | ગુજરાત વિદેશ અભ્યાસ લોન સહાય |
સહાયની રકમ | વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન |
વ્યાજનો દર | વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ. |
આવક મર્યાદા | સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦ લાખથી ઓછી. |
જામીનદાર | એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે. |
ઓફીશીયલ વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in |
Loan For Foreign Study: ગુજરાત વિદેશ અભ્યાસ લોનની પાત્રતા
- ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
- વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
- વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.
Loan For Foreign Study: ગુજરાત વિદેશ અભ્યાસ લોન યોજના મહત્વના જરૂરી આધારો
ગુજરાત વિદેશ અભ્યાસ લોન યોજના મહત્વના જરૂરી આધારો નીચે મુજબ છે.
- જાતિનો દાખલો
- કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
- અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
- વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
- વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
- વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
- એર ટીકીટની નકલ
- વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ
Loan For Foreign Study: ગુજરાત વિદેશ અભ્યાસ લોન કેવી રીતે પરત કરવી
વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે.લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
Loan For Foreign Study: ગુજરાત વિદેશ અભ્યાસ લોનની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- અરજી સબમિટ કરો: ફોર્મ ભર્યા પછી તેને એકવાર ચકાસી લો અને પછી સબમિટ કરો.
- પોર્ટલ પર લોગિન કરો: E-Samaj Kalyan Portal પર જાવા માટે આ લિંક પર ક્લિક કરો.
- “Citizen Login” પર ક્લિક કરીને લોગિન કરો. જો તમારો એકાઉન્ટ નથી, તો પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે.
- વિદેશ અભ્યાસ લોન યોજનાઓની પસંદગી:લોગિન થયા પછી “Apply for Schemes” પર ક્લિક કરો.
- વિદેશ અભ્યાસ લોન પસંદ કરો.
- અરજી ફોર્મ ભરો:જરૂરી વિગતો દાખલ કરો.
Loan For Foreign Study: ગુજરાત વિદેશ અભ્યાસ લોન યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજીની સ્થિતિ જાણવા માટે | અહીં ક્લિક કરો |
Join Whatsapp Group | અહીં ક્લિક કરો |
Follow Whatsapp Channel | અહીં ક્લિક કરો |
Join Telegram Channel | અહીં ક્લિક કરો |
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…