Kunwar Bai Nu Mameru Yojana 2024: ગુજરાત સરકાર દ્રારા કુંવરબાઈનું મામેરુ યોજના રજૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ કન્યાઓના બાળ લગ્નને અટકાવવો અને તેમની શિક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવો છે. આ યોજનાનું મહત્વ ઊપરી રહ્યું છે કેમકે તે સમાજમાં કન્યાઓના હક્કો અને સશક્તિકરણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
Kunwar Bai Nu Mameru Yojana 2024: કુંવરબાઈનું મામેરુ યોજના
કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત, બાળવિવાહ અટકાવવા અને કન્યાઓને શિક્ષિત બનાવવા માટે ગરીબ અને વંચિત વર્ગની કન્યાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય કન્યાના લગ્ન સમયે આપવામાં આવે છે.
Kunwar Bai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરુ યોજના પાત્રતા
- આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.
- યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
Kunwar Bai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરુ યોજના સહાય
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
Kunwar Bai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરુ યોજના આધાર પુરાવા
કુંવરબાઈનું મામેરુ યોજના આધાર પુરાવા નેચે મુજબ આપેલ છે.
- કન્યાનું આધારકાર્ડ
- કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
Kunwar Bai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- પોર્ટલ પર લોગિન કરો: E-Samaj Kalyan Portal પર જાવા માટે આ લિંક પર ક્લિક કરો.
- “Citizen Login” પર ક્લિક કરીને લોગિન કરો. જો તમારો એકાઉન્ટ નથી, તો પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે.
- કુંવરબાઈનું મામેરુ યોજના યોજનાઓની પસંદગી:લોગિન થયા પછી “Apply for Schemes” પર ક્લિક કરો.
- કુંવરબાઈનું મામેરુ યોજના પસંદ કરો.
- અરજી ફોર્મ ભરો:જરૂરી વિગતો દાખલ કરો
- અરજી સબમિટ કરો: ફોર્મ ભર્યા પછી તેને એકવાર ચકાસી લો અને પછી સબમિટ કરો.
Kunwar Bai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરુ યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક
ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી) | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજીની સ્થિતિ જાણવા માટે | અહીં ક્લિક કરો |
Join Whatsapp Group | અહીં ક્લિક કરો |
Follow Whatsapp Channel | અહીં ક્લિક કરો |
Join Telegram Channel | અહીં ક્લિક કરો |
આવી અવાર-નવાર યોજનાકીય માહિતી માટે અમારી વેબસાઇટ Gujarat Yojana ની મુલાકાત લેતા રહો. આભાર…