Vahli Dikri Yojana Gujarat 2025:ગુજરાત સરકાર દીકરીઓના સ્વર્ણિમ ભવિષ્ય માટે આપશે 1,10,000/- સહાય સીધી બેંક ખાતામાં અરજી ફોર્મ શરુ
Vahli Dikri Yojana Gujarat 2024:ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની દીકરીઓના ઉત્કર્ષ અને કલ્યાણ માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે. આ યોજના દીકરીઓના જન્મથી લઈને તેમના શિક્ષણ અને લગ્ન સુધીના વિવિધ તબક્કે આર્થિક સહાય પૂરી પાડે છે, જેનાથી તે આત્મનિર્ભર અને સ્વાવલંબન બનતા હોય છે. આ યોજનાનાં અમલીકરણ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ … Read more