Atal Pension Yojana (APY) 2024: માત્ર 210ના રોકાણ સામે મેળવો દર મહીને 5,000/- પેન્શન સહાય જાણો કેવી રીતે?
Atal Pension Yojana (APY) 2024: અટલ પેન્શન યોજના (APY) 2024 અંતર્ગત પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ૨૧૦ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત અને ભારત સરકાર દ્વારા સમર્થિત પેન્શન યોજના છે. તે દર મહિને ₹1,000 થી ₹5,000 સુધીની પેન્શન ચુકવણીની ચોક્કસતા આપે છે, જેનો હેતુ ખાસ કરીને આ યોજનામાં જોડાનારાઓને ૬૦ વર્ષની ઉંમર પછી દર મહિને પેન્શન … Read more