Commercial Pilot Yojana 2024: હવે ગુજરાતના વિધાર્થીઓને કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા ૨૫ લાખની મેગા સહાય જાહેર
Commercial Pilot Yojana 2024: આકાશમાં ઉડાન ભરવાનો સમય આવી ગયો છે. જો તમે કોમર્શિયલ પાયલોટ બનવાનું સપનું જુએ છે અને તે માટે જરૂરી તાલીમ લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ કોમર્શિયલ પાયલોટ લાયસન્સ માટે રૂ. ૨૫.૦૦ લાખ સુધીની લોન સહાય પૂરી પાડી રહી છે. આ … Read more